હવામાન

જૂન 30, 2025 3:30 પી એમ(PM)

views 32

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ દ્વારકા તાલુકામાં નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 32 ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદ...

જૂન 30, 2025 1:55 પી એમ(PM)

views 31

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે અત્યાર સુધી 39 લોકોના મોત, ચાર લોકો હજી પણ ગુમ

ભારતીય હવામાન વિભાગે આજે ઝારખંડમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ જુલાઈ સુધી ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિવિધ સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા મુજબ, આજે ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કોંકણ, ગોવા , મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખ...

જૂન 30, 2025 8:56 એ એમ (AM)

views 46

રાજ્યના 187 તાલુકામાં વરસાદ, 16 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 187 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ મહેસાણાના કડી તાલુકામાં નોંધાયો. જ્યારે અમદાવાદના વિરમગામ, ગાંધીનગરના કલોલ, નવસારીના ખેરગામ, સુરતના ઉમેરપાડા, અમદાવાદના દેત્રોજ-રામપુરા, વડોદર...

જૂન 29, 2025 7:41 પી એમ(PM)

views 36

હવામાન વિભાગના મહાનિર્દેશકે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના તમામ ભાગોમાં પહોંચી ગયું છે.

દેશમાં આજે ચોમાસુ સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા આવી ગયું છે. આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, ઓડિશા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારે અને મુશળધાર વરસાદની સંભાવના છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના મહ...

જૂન 29, 2025 9:19 એ એમ (AM)

views 32

રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ – નવસારીના ચિખલીમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો – કચ્છમાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નોંધાયો છે. વલસાડ, જાંબુઘોડા, વાપી, દ્વારકા અને કપરાડા માં 2.5 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના વલસાડ શહેર અને ઉમરગામ તાલુકામાં એક એક ઇંચ વરસાદ ન...

જૂન 29, 2025 8:45 એ એમ (AM)

views 41

આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રનાં ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આવતીકાલે...

જૂન 28, 2025 8:57 એ એમ (AM)

views 33

કચ્છ અને બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકાના છુટછવાયા સ્થળોએ આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે.સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 30 ટકા વરસાદ વરસ્...

જૂન 26, 2025 7:06 પી એમ(PM)

views 46

રાજ્યભરમાં ચોમાસું જામ્યું – આજે 159 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આજે 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીનામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના મહુવામાં પણ ભારે વરસાદ પડતાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર જિલ્લામાં પણ આજે મેઘમહેર થતાં રાણાવાવમાં 3 ઇંચ, કુતિયાણામાં અઢી ઇંચ, વરસાદ ખાબક્યો...

જૂન 24, 2025 7:04 પી એમ(PM)

views 40

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ – સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકામાં

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ યથાવત છે. રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવ ઇંચ જેટલો વરસાદ નર્મદાના નાંદોદ તાલુકામાં વરસ્યો છે, જ્યારે નર્મદાના તિલકવાડા, દાહોદના દાહોદ, પંચમહાલના શહેરા સહિત 14 તાલુકા...

જૂન 24, 2025 2:39 પી એમ(PM)

views 35

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માત્ર સુરતમાં જ 16 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. શહેરના વરાછા ઝૉન એ અને બી, ઉના, સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને લઈ ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સતત વર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.