હવામાન

જુલાઇ 11, 2025 3:07 પી એમ(PM)

views 41

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 48...

જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)

views 42

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી

રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદ સામાન્ય રહશે. ત્યારબાદ 12 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.ગઈકાલે રાજ્યના 70 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારિયાધરમાં 2 ઇંચ વરસાદ જયારે ભાવનગરના સિહોરમાં 1 ઇંચ થી વધુ વરસાદ થય...

જુલાઇ 10, 2025 7:32 પી એમ(PM)

views 32

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટે તેવી આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી છે. જ્યારે 12 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આગ...

જુલાઇ 10, 2025 8:49 એ એમ (AM)

views 45

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ – છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ – દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી

રાજ્યમાં ગઇકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 1.77 અને નવસારીના વાંસદામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિ...

જુલાઇ 9, 2025 7:12 પી એમ(PM)

views 28

રાજ્યમાં આજે 32 તાલુકામાં સામાન્ય વરસાદ-આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વધુ વરસાદ રહ્યો છે. નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં એક ઈંચથી વ...

જુલાઇ 9, 2025 1:56 પી એમ(PM)

views 36

આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હવામાન વિભાગે ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક...

જુલાઇ 8, 2025 2:32 પી એમ(PM)

views 28

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 47 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાના આજે સવારે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. તાપીના અમારા પ્રતિનિધિ નીરવ ...

જુલાઇ 8, 2025 8:57 એ એમ (AM)

views 37

રાજ્યમાં મેઘમહેરઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સરેરાશ 50 ટકા વરસાદ

રાજ્યમાં જૂન મહિનાથી શરૂ થયેલી અવિરત મેઘમહેરને કારણે જુલાઇનાં પ્રથમ સપ્તાહમાં જ રાજ્યનાં બે ઝોન દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સીઝનનો સરેરાશ વરસાદ 50 ટકાને પાર થયો છે.સમગ્ર રાજ્યમાં પણ સરેરાશ વરસાદ 46 ટકા થયો છે. જળાશયો અને નદીનાળા છલકાઈ ગયા છે. 206 જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને 54 ટકા થયો છે.7 જુલાઇની સ...

જુલાઇ 7, 2025 7:21 પી એમ(PM)

views 28

રાજ્યના 115 તાલુકામાં વરસાદ- આવતીકાલે નવસારી, સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આગામી 7 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસે જણાવ્યું હતું કે આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમા...

જુલાઇ 7, 2025 3:14 પી એમ(PM)

views 34

રાજ્યમાં ગત 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો થયો છે

રાજ્યમાં ગત 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો થયો છે. નવસારીમાં વરસાદને કારણે શહેર અને જલાલપોર વિસ્તારની આંગણવાડી અને શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી. જ્યારે અન્ય વિસ્તારોમાં શાળાઓએ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે. તાપીમા...