હવામાન

નવેમ્બર 11, 2025 7:30 પી એમ(PM)

views 56

આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે તેમજ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં આજે ભૂજ, ભાવનગર, રાજકોટ અને દમણ શહેર 32.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા શહેરો રહ્યા છે.

નવેમ્બર 10, 2025 7:54 એ એમ (AM)

views 53

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ ઠંડીનું મોજું યથાવત્ રહેવાની આગાહી

હવામાન વિભાગ (IMD) એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે . હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે. IMD એ આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લ...

નવેમ્બર 8, 2025 2:24 પી એમ(PM)

views 51

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કચ્છનું નલિયા 16.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સાથે હાલ સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટી શકે છે તેમ હવામાન...

નવેમ્બર 8, 2025 9:31 એ એમ (AM)

views 61

આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, પવનની દિશા બદલતા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.અમદાવાદમાં ...

નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM)

views 60

ઉત્તર તરફથી આવતા પવનના કારણે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં ઠંડીની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની આગાહી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. જ્યારે ઉત્તર તરફથી પવન આવતા મોટા ભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM)

views 48

આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. દરમિયાન, દિલ્હી-NCR ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. કેન્દ્રીય પ્...

નવેમ્બર 7, 2025 9:25 એ એમ (AM)

views 48

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 નવેમ્બર સુધી, રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું, અત્યારે દરિયાકાંઠાના પવનની દિશા ઉત્ત...

નવેમ્બર 6, 2025 7:17 પી એમ(PM)

views 47

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વરસાદની શક્યતા નહીંવત્ – ઠંડીમાં વધારો થવાની સંભાવના.

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વાતાવરણ સુકું રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.

નવેમ્બર 5, 2025 7:06 પી એમ(PM)

views 41

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત – આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે

રાજ્યના લોકોને કમોસમી વરસાદથી રાહત મળી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજે એક પણ તાલુકામાં વરસાદના અહેવાલ નથી. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી નથી. જોકે આગામી 6 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

નવેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

views 57

રાજ્યમાં દસમી નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે 10 નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.