અન્ય

નવેમ્બર 26, 2024 9:54 એ એમ (AM)

views 41

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ આગાહી નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 15, ભુજમાં 17, કંડલા બંદર પર 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત ભાવનગર, દ...

નવેમ્બર 23, 2024 8:33 પી એમ(PM)

views 31

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

ભારતીય હવામાન વિભાગે આવતીકાલે અંદમાન અને નિકોબાર ટાપુ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં આજે ગાઢ ધૂમ્મસ ફેલાવાની શક્યતા દર્શાવી છે. સંબંધિત વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ રહેવાની...

નવેમ્બર 22, 2024 2:34 પી એમ(PM)

views 37

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

જમ્મુ અને કાશ્મીર ના શ્રીનગરમાં માઈનસ 1.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો થયો છે. પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાનવિભાગે જમ્મુ-કાશ્મીરમાં 23 નવેમ્બર સુધી શુષ્ક હવામાનની આગ...

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 37

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે 7 વાગ્યા સુધીમાં હવાની ગુણવત્તામાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 371 સાથે કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, શહેરના કેટલાક ભાગોએ 400 AQI સ્તરનો ભંગ કર્યો છે.રાજધાની દિલ્હીમાં ગ્રુપ 4 પ્રતિબંધો લાગુ છે. રાજધાનીમાં ધુમ્મસની ...

નવેમ્બર 21, 2024 11:49 એ એમ (AM)

views 29

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં આગામી દિવસોમાં ઠંડીની જમાવટ થવાની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતાં આગામી દિવસોમાં ઠંડીની જમાવટ થવાની શક્યતા છે. ગઈ કાલે કેટલાંક શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં 14.1 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 15.9, પોરબંદરમાં 15.8 અને રાજકોટમાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 19, સ...

નવેમ્બર 21, 2024 9:47 એ એમ (AM)

views 44

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું

રાષ્ટ્રીય જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ વેવ્ઝ રજૂ કર્યું છે. ગઈકાલે ગોવામાં 55મા ભારત આંતરરાષ્ટ્રીય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ સ્ટ્રીમિંગ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળતી વખતે, વેવ્સનો ઉદ્દેશ્ય આધુનિક ડિજિટલ વલણોને સ્વીકારીને ખાસ ...

નવેમ્બર 20, 2024 7:56 પી એમ(PM)

views 31

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે લક્ષદ્વીપ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, આ સપ્તાહમાં આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પૂર્વ ઉત્તરપ્ર...

નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 62

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન...

નવેમ્બર 20, 2024 9:52 એ એમ (AM)

views 26

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો છે. યજમાન ટીમે ગઈ કાલે સેમિફાઇનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે, નવનીત કૌરે 48મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો, જ્યારે લાલરેમસિયામીએ 56મી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્...

નવેમ્બર 20, 2024 8:53 એ એમ (AM)

views 32

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે.

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે. જે આ મહિનાની 28 તારીખ સુધી ચાલુ રહેશે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ગઈ કાલે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉ...