અન્ય

જુલાઇ 15, 2025 8:48 એ એમ (AM)

views 32

આજે દેશના ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દેશના ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા, ગંગાના કાંઠાના પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે.દરમિયાન હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન કેન્દ્ર શિમલાએ આજે શિમલા, સ...

જુલાઇ 14, 2025 7:37 પી એમ(PM)

views 66

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા

સ્થાનિક શેરબજાર સૂચકાંક આજે સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા નાણાકીય પરિણામ અને વૈશ્વિક વેપાર જકાત અંગે ચિંતાને પગલે શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટીને 82 હજાર 253 અને એનએ...

જુલાઇ 14, 2025 6:57 પી એમ(PM)

views 37

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ યથાવત્ રહેશે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ માછીમારોને 18 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

જુલાઇ 14, 2025 3:08 પી એમ(PM)

views 121

હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણસાઈઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સવા બે ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરે...

જુલાઇ 14, 2025 3:04 પી એમ(PM)

views 30

રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા

રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા છે. ત્યારે મહેસાણામાં આવેલા ધરોઈ બંધની સંગ્રહ ક્ષમતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 70 ટકા સુધી પહોંચી છે. તાપીમાં આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો વ્યારાના બોરખડી ગામ સહિતના વિસ્તારમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શ...

જુલાઇ 14, 2025 9:56 એ એમ (AM)

views 33

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ – છેલ્લા બાર કલાકમાં 134 તાલુકાઓમાં વરસાદ, સાબરકાંઠા અને અરવલ્લી અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યના 134 તાલુકામાં ગઇકાલે સાંજે 6થી આજે સવારે 4 વાગ્યા સુધી હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. સૌથી વધુ બનાસકાંઠાના દાતામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદના બરવાળામાં 2.72 અને આણંદના ખંભાતમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફલો થતાં પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગ...

જુલાઇ 13, 2025 7:13 પી એમ(PM)

views 31

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ- આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને ભાવનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના કપરાડામાં સહિત સાત તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળામાં પણ એક ઇ...

જુલાઇ 13, 2025 3:04 પી એમ(PM)

views 27

રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો

રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્...

જુલાઇ 13, 2025 9:01 એ એમ (AM)

views 24

બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું જોર વધ્યુ – છેલ્લા 24 કલાકમાં 105 તાલુકાઓમાં વરસાદ, આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં ફરી પાછો વરસાદ સર્જાઇ રહ્યો છે. બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી પાછો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 105 તાલુકાઓમાં છલ્લા ચોવિસ કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના ઉમરાળા અને પાલીતાણા તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે બોટાદમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના બરવ...

જુલાઇ 13, 2025 8:47 એ એમ (AM)

views 32

આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, વરિષ્ઠ IMD વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી 3 થી 4 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભા...