અન્ય

ઓક્ટોબર 1, 2025 7:48 પી એમ(PM)

views 175

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું

સપ્ટેમ્બર 30, 2025 10:15 એ એમ (AM)

views 46

રાજ્યમાં આગામી સાત દિવસ દરમ્યાન વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાનીની શકયતા દર્શાવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે LCS-3 લગાવ...

સપ્ટેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)

views 52

રાજ્યના 232 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ સૂત્રાપાડામાં સાત ઇંચ જટેલો મુશળધાર વરસાદ

રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે 232 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ વરસ્યો છે. આજના મળસ્કે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ સૌથી વધુ 7 ઇંચ વરસાદ સુત્રાપાડામાં નોધાયો છે.અમદાવાદમાં પણ દિવસભર વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે સામાન્ય ઝાપટાં બાદ મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસાવાના અહેવાલ છે. કપરાડા અન...

સપ્ટેમ્બર 28, 2025 7:15 પી એમ(PM)

views 64

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેને પગલે ગરબા રસિકો અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદ અને ભારે પવનની શક્યતાને જોતાં આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્...

સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM)

views 51

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 70 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા, નર્મદાના ડેડીયાપાડા અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે-બે, વાંસદા તાલુકાના 8 અને ખેરગામ તાલુકાનો એ...

સપ્ટેમ્બર 28, 2025 9:49 એ એમ (AM)

views 48

દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.માછીમારોને પહેલી ઑક...

સપ્ટેમ્બર 27, 2025 9:49 એ એમ (AM)

views 61

રાજ્યમાં 30મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિ...

સપ્ટેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)

views 43

દક્ષિણ ગુજરાતમાં છૂટા-છવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં આ રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાત...

સપ્ટેમ્બર 25, 2025 6:56 પી એમ(PM)

views 42

48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર નથી કરવામાં આવી. જોકે, મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર 25, 2025 9:21 એ એમ (AM)

views 51

બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બે દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે જોકે ત્યારબાદ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતું.