અન્ય

ઓગસ્ટ 4, 2024 3:18 પી એમ(PM)

views 44

પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ઓછા દબાણના વિસ્તારને કારણે આસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જણાવ્યુ કે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે જમ્મ...

ઓગસ્ટ 2, 2024 8:12 પી એમ(PM)

views 39

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, તાત્કાલિક અસરથી તેલ અવીવ માટેની ફ્લાઈટ્સસ્થગિત કરી દીધી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વિમાન કંપનીએ આ નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન તેલ અવીવની મુસાફરી માટે કન્ફ...

ઓગસ્ટ 2, 2024 3:08 પી એમ(PM)

views 52

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે.આજે સવારે છ વાગે પૂર થતાં ચોવીસ કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 62 મીલીમીટર, ડાંગના આહવા અને વઘઈમાં 50 મીલીમીટર કરતાં વધુ વરસાદ વરસ્યો છે.. વરસાદને કારણે રાજ્યમાં ૭૦ રસ્તાઓ બંધ હાલતમાં છે.. સ્ટેટ હાઈવે હસ્તકના ચાર રસ્તાઓ પ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 54

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડા...

જુલાઇ 31, 2024 3:29 પી એમ(PM)

views 46

રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ, જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર...

જુલાઇ 31, 2024 2:40 પી એમ(PM)

views 45

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા કરી છે. હવામાન વિભાગે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત દેશના અનેક સ્થળ પર આગામી ચાર દિ...

જુલાઇ 30, 2024 7:42 પી એમ(PM)

views 46

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્ર...

જુલાઇ 30, 2024 3:28 પી એમ(PM)

views 40

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘ મહેર જોવા મળી હતી.મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ મહેસાણાના વિસનગર અને સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મહેસાણાના વિજાપુર અને જોટાણા, ભરૂચના હાંસોટ, મહીસાગરના લુણાવાડા અને બનાસકાંઠાના વડગામ તાલુકા...

જુલાઇ 29, 2024 3:53 પી એમ(PM)

views 41

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાન...

જુલાઇ 29, 2024 3:50 પી એમ(PM)

views 49

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.