ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM)
67
ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું
ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...