ભરૂચમાં સાયખા GIDC ખાતે કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થતા બે ના મોત અને ચાર ઇજાગ્રસ્ત થયા. કંપનીની કામગીરીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. બલાસ્ટ થતાં કંપનીના સાધનો દૂર સુધી ફેંકાયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
Site Admin | ઓક્ટોબર 17, 2026 9:10 એ એમ (AM)
ભરૂચમાં સાયખા GIDC ખાતે કેમિકલ કંપનીમાં વિસ્ફોટ થતા બે ના મોત અને 4 ઇજાગ્રસ્ત થયાં