જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 107

અમેરિકાના ટેરિફની ધમકીના મામલે યુરોપિયન યુનિયને આપાતકાલીન બેઠક બોલાવી

યુરોપિયન યુનિયન દેશોના નેતાઓ આ ગુરુવારે એક આપાતકાલિન સમિટ યોજશે. યુરોપિયન કમિશનના પ્રવક્તા ઓલોફ ગિલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની ઇચ્છા સાથે જોડાયેલા ટેરિફની અમેરિકાની ધમકીઓ પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે, ટેરિફ ધમકીઓ પર EU વોશિંગ્ટન સાથે તમામ સ્ત...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 38

સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગ મામલે ઇડીના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેરળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 41

સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાષણમાં ભૂલો હોવાનું જણાવીને તામિલનાડુના રાજ્યપાલ ભાષણ કરવાનો ઇન્કાર કરીને પરત ફર્યા

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આજે રાજ્ય વિધાનસભામાં પોતાના પરંપરાગત ભાષણમાં, ડીએમકે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાગને વાંચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમાં કેટલીક ભૂલો હોવાનું જણાવ્યું હતું. લોકભવને કહ્યું હતું કે રાજ્યમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો તમિલનાડુ સરકારનો દાવો સાચો નથી. રાજ્યપાલ ...

જાન્યુઆરી 20, 2026 1:52 પી એમ(PM)

views 52

નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા નીતિન નબીન

ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નબીન પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર ડૉ. કે. લક્ષ્મણે આજે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે શ્રી નબીન ની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂકની જાહેરાત કરીને તેમને ચૂંટણીનું પ્રમાણપત્ર સોંપ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરે...

જાન્યુઆરી 20, 2026 10:16 એ એમ (AM)

views 35

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે. રાષ્ટ્રીયઅધ્યક્ષ પદ માટે નીતિન નવીનના પક્ષમાં તમામ 37 સેટ ઉમેદવારીપત્રો મળ્યા હતા. ચકાસણી પર, ઉમેદવારી પત્રોના તમામ સેટ જરૂરી ફોર્મેટમાં યોગ્ય રીતેભરેલા અને માન્ય હોવાનું જાણવા મળ્યું.ભાજપના રાષ્ટ્રીય અધ્ય...

જાન્યુઆરી 20, 2026 10:10 એ એમ (AM)

views 43

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારતમાંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારત માંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ઓમાનના નાયબ વડા પ્રધાનના આર્થિક સલાહકાર ડૉ. સૈયદ મોહમ્મદ અહેમદ અલ સાકરીને મળ્યા. મંત્રીએ જણાવ્યું...

જાન્યુઆરી 20, 2026 10:03 એ એમ (AM)

views 73

ગીર સોમનાથના પ્રભાસપાટણમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના ‘સદભાવના મેદાન’ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાએ રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત આ સ્પર્ધામાં સાંસદે ટૉસ ઉછાળી અંડર-17 ગર્લ્સની ગુજરાત અને દિલ્હી વચ્ચેની લીગ મેચથી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં વિવ...

જાન્યુઆરી 20, 2026 10:01 એ એમ (AM)

views 75

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. તેવામાં કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. હવામાન વિભાગની યાદી મુજબ, આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. તેમજ આ સમયગાળા દરમિયાન વાતાવરણ પણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અ...

જાન્યુઆરી 20, 2026 10:01 એ એમ (AM)

views 51

સુરત S.O.G.એ પાંચ કરોડ 85 લાખની કિંમતના કોબ્રાના ઝેર સાથે સાત લોકોની ધરપકડ કરી

સુરત S.O.G. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5 કરોડ 85 લાખની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 મીલીમિટર કોબ્રા વેનો...

જાન્યુઆરી 20, 2026 9:59 એ એમ (AM)

views 61

ખાસ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી સુધી કરાઇ

ભારતના ચૂંટણીપંચે સત્તાવાર સૂચના બહાર પાડીને મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી કરી છે. જેથી હવે મતદારો 30 જાન્યુઆરી, શુક્રવાર સુધી પોતાના દાવા રજૂ કરી શકશે.ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમ...