જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

views 29

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્ત થયાં

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી. ગયા મહિનાની 27મી તારીખથી અમલમાં આવનારી નિવૃત્તિની જાહેરાત નાસા દ્વારા આજે સવારે કરવામાં આવી હતી, નાસાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ત્રણ મિશન પર ઉડાન ભરી હતી...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

views 31

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે, બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટેનો આધારસ્તંભ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટે પાયાનો આધારસ્તંભ છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ને સંબોધતા શ્રી કુમારે કહ્યું કે, ભારત લોકશાહીની જનેતા છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક લાયક મતદા...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

views 29

સ્પેનિશ સમકક્ષ સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોનો પારસ્પરિક સહયોગ આજની અનિવાર્ય આવશ્યકતા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદ સામે લડવા સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોએ સહયોગ કરવો વર્તમાન સમયમાં અનિવાર્ય આવશ્યકતા બની ગઇ છે. ખાસ કરીને. ડૉ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના સ્પેનિશ સમકક્ષ જોસ મેન્યુઅલ આલ્બારેસ બ્યુનો સાથેની વાતચીતના પ્રારંભિક સત્ર દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો ...

જાન્યુઆરી 21, 2026 10:16 એ એમ (AM)

views 40

ફળોનો રાજા ગણાતી કેરીનું આ વખતે વલસાડમાં મબલખ ઉત્પાદન થાય તેવી આશા

ફળનો રાજા કેરી અને કેરીનો રાજા હાફૂસ, જે જગવિખ્યાત કહેવાય છે. વલસાડ જિલ્લામાં 38 હજાર 626 આંબાવાડી છે, જેમાં હાફૂસના ઝાડ, પાયરી, કેસર, રાજાપુરી, બારમાસી પાછળથી ઓ સોનપરી વગેરે કેરીથી જાતો છે.વલસાડ જિલ્લાના અગ્રણી ખેડૂત સુનિલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં મંજરી હજુ વધારે ફૂટવાની શક્યતા છે. પરંતુ ખ...

જાન્યુઆરી 21, 2026 10:15 એ એમ (AM)

views 35

દર્શન માટે ગયેલા અરવલ્લીના યાત્રાળુઓની બસને રાજસ્થાનમાં અકસ્માત થતાં ચારના મોત

રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લીના ચાર લોકોના મોત થયા છે અને 16 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની છે. બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના હોવાની માહિતી મળી રહી છ...

જાન્યુઆરી 21, 2026 10:14 એ એમ (AM)

views 36

આજે રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપશે

આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બાદ ઇજનેરી અભ્યાસક્રમો માટેની J.E.E.ની નેશનલ એન્ટરન્સ પરીક્ષા યોજાશે. વર્ષમાં બે વાર યોજાતી આ પરીક્ષામાં આ વર્ષની પહેલી પરીક્ષા આજે યોજાશે. રાજ્યના 48 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જાન્યુઆરી 21, 2026 10:13 એ એમ (AM)

views 37

રાજ્યભરમાં આજથી ગુજરાત પોલીસમાં P.S.I. અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની શારિરિક કસોટી અને મેડિકલ ટેસ્ટનો આરંભ

ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13 હજાર 591 જગ્યાઓ ભરવા માટેની આજથી 13 માર્ચ સુધી શારિરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેન્જ આઇજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરી...

જાન્યુઆરી 21, 2026 10:12 એ એમ (AM)

views 50

ગુજરાતમાં વિશ્વની કંપનીઓને રોકાણ માટે આકર્ષવા દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં નાયબ મુખ્યમંત્રીની અસરકારક રજૂઆત

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસમાં કહ્યું હતું કે, વિશ્વ આર્થિક મંચમાં ભારતનો અવાજ વૈશ્વિક મંચ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં રોકાણ માટેની તકો અંગે વિશ્વના અનેક દેશો સમક્ષ ભારતીય પ્રતિનિધિમંડળ મજબૂત રીતે રજૂઆત કરી રહ્યું છે.આ બેઠક દરમિયાન તેમણે ગુજરાતમાં (એગ્રી બિ...

જાન્યુઆરી 21, 2026 10:11 એ એમ (AM)

views 32

એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન એઈમ્સ - નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા, સર્જિકલ વિભાગના વડા, પ્રોફેસર સુનિલ ચુમ્બરે જણાવ્યું કે રોબોટિક સર્જરીથી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં શસ્ત્રક્રિયા પછીના દુખાવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 21, 2026 10:10 એ એમ (AM)

views 79

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, દિલ્હી કેપિટલ્સએ મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવ્યું. વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 155 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 3 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જે...