જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 42

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટેનો નિર્દેશો

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.આ સુધારણા ઝુંબેશ રાજ્યના મતદારોને દસ્તાવેજો સબમિટ કરવાની અને ચોક્કસ સમયમર્યાદામાં સુનાવણી કરવાની તકો પૂરી પાડે છે.પંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને ચાલુ SIR 2026 સંબંધિત સુપ...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 30

તેલંગાણા પોલીસે દેશભરમાં માઓવાદીના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા કરી અપીલ

તેલંગાણા પોલીસે દેશભરમાં સી. પી. આઈ (માઓવાદી)ના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે. તેલંગાણાના કુલ 17 માઓવાદીઓ સંઘટનો રાજ્યોમાં સક્રિય છે. 'હવે સંઘર્ષ નહીં - તમારા ગામને પ્રેમ કરો' ના નારા સાથે, તેલંગાણા પોલીસે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી છે. તેલંગાણા પોલીસ આ માઓવાદીઓ...

જાન્યુઆરી 22, 2026 9:16 એ એમ (AM)

views 26

2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની સરકારની મંજૂરી

સરકારે 2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આશરે 25 લાખ 74 હજાર નવા MSME લાભાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે.

જાન્યુઆરી 22, 2026 9:15 એ એમ (AM)

views 95

યુરોપિયન યુનિયને અમેરિકા સાથેના વેપાર સોદાના અમલ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુરોપિયન સંસદે ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીઓ અંગે ચિતા વ્યક્ત કરી હતી. અમેરિકાનો વિરોધ કરનાર યુરોપિયન દેશ પર ટેરિફ લગાવવાની ધમકીઓ આપી હતી. યુરોપિયન યુનિયનએ વળતાં જવાબમાં અમેરિકા સાથેના વેપાર સોદા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરખાસ્તોને સંસદ અને EU સરકારો દ્વાર...

જાન્યુઆરી 22, 2026 9:13 એ એમ (AM)

views 100

રશિયન પ્રમુખે અમેરિકા અને ગ્રીનલેન્ડ વિષયમાં રશિયાને કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની માંગણીથી ડેનમાર્ક અને નાટોની એકતાને વિષમ પરિસ્થિતિમાં મૂકાયા છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આ મુદ્દાની રશિયાને કોઇ ચિંતા નથી. તેમણે એમ કહ્યું કે ગ્રીનલેન્ડનું શું થાય છે તે સાથે રશિયા ને કોઈ સંબંધ નથી. પુતિને ગઈકાલે રાત...

જાન્યુઆરી 22, 2026 9:12 એ એમ (AM)

views 36

ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું હોવાનું દાવોસમાં જણાવતા અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આર્કિટેક્ચર, એપ્લિકેશન, મોડેલ, ચિપ, ઇન્ફ્રા અને ઉર્જાના પાંચેય સ્તરો પર કામ કરી રહ્યું છે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે એક સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત વૈશ્વિક AI સેવાઓ માટે પાયો બ...

જાન્યુઆરી 22, 2026 9:29 એ એમ (AM)

views 83

અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે વાતચીત માટે તૈયાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે બળનો ઉપયોગ કરશે નહી. વોશિંગ્ટનને આ ટાપુની માલિકી આપવાની તેમની માંગને દોહરાવી છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધતા શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ ગ્રીનલેન્ડના હક્ક માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક વાટાઘાટો ઇચ્છે છે. ...

જાન્યુઆરી 22, 2026 9:09 એ એમ (AM)

views 61

પુરુષો ક્રિકેટમાં, ભારતે T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું – મહિલા ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ આજે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે

પુરુષોના ક્રિકેટમાં, ભારતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું. આ જીત સાથે પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી. ન્યૂઝીલેન્ડને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 239 રન બનાવ્યા હતા. જવાબ, ન્યૂઝીલેન્ડ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકે...

જાન્યુઆરી 21, 2026 8:22 પી એમ(PM)

views 54

નાગપુરમાં રમાતી ટી-20 ક્રિકેટમાં ભારત સામેની મૅચમાં ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતી બૉલિંગ પસંદ કરી

ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજથી પ્રારંભ થયો. મહારાષ્ટ્રમાં નાગપુરના વિદર્ભ ક્રિકેટ ઍસોસિએશન સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ન્યૂઝિલૅન્ડે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલ રમત ચાલી રહી છે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ આ શ્રેણી મહત્વની છે. જ્યારે ન્યૂઝિલૅન્ડની ટીમ મ...

જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

views 26

દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, AIને નિયમિત કરવા ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I.ને નિયમિત કરવા માત્ર કાયદાનો પ્રયોગ જ નહીં, પરંતુ ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.ને સંબોધતાં તેમણે આ વાત કહી. શ્રી વૈષ્ણવે ડીપ ફૅ...