ઓગસ્ટ 1, 2024 3:06 પી એમ(PM)
60
રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે
રાજ્યભરમાં આજથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાશે. જે અંતર્ગત, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો-બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહ...