જુલાઇ 16, 2024 8:07 પી એમ(PM)
64
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત-મોરેશિયસની વિશેષ અને લાંબીભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે, તેઓ બંને દેશો વચ્ચે વિશેષસંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે.શ્રી જગનૌથ અને ડોક્ટર જયશંકરે 12 ઉચ્ચ ...