જાન્યુઆરી 19, 2026 8:09 એ એમ (AM)

views 47

ચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના, જ્યારે સ્પેનમાં ટ્રેન અકસ્માતમાં 21ના મોત

ચિલીમાં દક્ષિણ અને મધ્યના વિસ્તારોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 18ના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબાયો અને ન્યુબલ પ્રદેશમાં આપત્તિજનક સ્થિતિ જાહેર કરી છે. આગથી જંગલની જમીનનો નાશ થયો છે અને લગભગ ત્રણ હજાર ઘરો જોખમમ...

જાન્યુઆરી 18, 2026 7:45 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ બાલાગઢ ખાતે વિસ્તૃત બંદર ગેટવે પ્રણાલિનો શિલાન્યાસ પણ કર્યો, જેમાં એક આંતરિક જળ પરિવહન ટર્મિનલ અને એક ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રસંગે...

જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જ...

જાન્યુઆરી 18, 2026 7:42 પી એમ(PM)

views 26

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ દેશના બંધારણને નષ્ટ કરી રહી છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ - ટીએમસી દેશના બંધારણને નષ્ટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ તરફથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્ર...

જાન્યુઆરી 18, 2026 7:41 પી એમ(PM)

views 26

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરશે.

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 7 હજાર 500 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને પાછલા નાણાકીય વર્ષમાં 6 હજાર 800 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ ક...

જાન્યુઆરી 18, 2026 7:40 પી એમ(PM)

views 26

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થશે.

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થઈ રહી છે. દાવોસમાં 56મી વાર્ષિક બેઠકમાં 3 હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. પાંચ દિવસીય સંવાદમાં ભાગ લેવા માટે 100 થી વધુ ભારતીય મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને એક મોટું સરકારી પ્રતિનિધિમંડળ સ્વિસ શહેરમાં છે. કેન્દ્રીય...

જાન્યુઆરી 18, 2026 7:26 પી એમ(PM)

views 31

રાજ્યપાલે બનાસકાંઠાના ભૂખલામાં દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યું.

બનાસકાંઠાના વડગામ તાલુકાના ભૂખલા ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યુ હતું.આ પ્લાન્ટ દૈનિક ૧૦૦ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.આ પ્રોજેક્ટમાં બાયોગેસ...

જાન્યુઆરી 18, 2026 7:23 પી એમ(PM)

views 33

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજ...

જાન્યુઆરી 18, 2026 7:22 પી એમ(PM)

views 56

અમદાવાદમાં ધરતીરત્ન એવોર્ડ એનાયત કરતાં મુખ્યમંત્રીએ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા આહ્વાન કર્યુ.

અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઇન્ડેશનના ઉપક્રમે આજે યોજાયેલી ધરતી રત્ન એવોર્ડ એનાયત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આજના સમયમાં સ્વકેન્દ્રી વિચારણ સરણી છે. ત્યારે આ વિચાર સરણીના સ્થાને સમાજ સેવાને કેન્દ્ર સાથે રાખીને વિચાર કરવાની આશ્યકતા છે. ધરતી રત્ન એવોર્ડ મેળવ...

જાન્યુઆરી 18, 2026 7:19 પી એમ(PM)

views 47

નાયબ મુખ્યમંત્રી વિશ્વ આર્થિક મંચ-૨૦૨૬માં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વિકસિત ગુજરાત’નો રોડમેપ રજૂ કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ ૨૦૨૬માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારન...