ઓક્ટોબર 28, 2026 8:44 એ એમ (AM)

printer

આસામમાં,ગુવાહાટી હોટલ બિલાસ ઇનમાં મોડી રાત્રે ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત-એક ઘાયલ

આસામમાં, ગુવાહાટીના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી હોટલ બિલાસ ઇનમાં ગઇકાલે મોડી રાત્રે ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે.

ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાના એક કલાકની અંદર જ આરોપી ઘનકાંત ગોગોઈને ઝડપી પાડ્યો હતો અને વપરાયેલ હથિયાર જપ્ત કર્યું હતું. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે.