ઓક્ટોબર 20, 2026 10:50 એ એમ (AM)

printer

એશિયન પેરા ગેમ્સમાં, ભારતે પહેલા દિવસે ચાર સુવર્ણ ,પાંચ રજત અને બે કાંસ્ય સહિત 11 ચંદ્રક જીત્યા

એશિયન પેરા ગેમ્સમાં, ભારતે જાપાનના આઈચી-નાગોયામાં ટુર્નામેન્ટના
પહેલા દિવસે ચાર સુવર્ણ, પાંચ રજત અને બે કાંસ્ય સહિત 11 મેડલ જીત્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.