ઓક્ટોબર 15, 2026 3:24 પી એમ(PM)

printer

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડૉ. APJ અબ્દુલ કલામની જન્મજયંતી…

સમગ્ર દેશ આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડૉ. APJ અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. APJ અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, ભારતના અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ ક્ષમતાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં તેમનું યોગદાન અપ્રતિમ રહ્યું છે. સાદગી, સમર્પણ અને ઉચ્ચ આદર્શના પ્રતીક સમું તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી અને વંદનીય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.