ઓક્ટોબર 17, 2026 8:57 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલવડામાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહીને લોકો સાથે વાતચીત કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. ગઇકાલે મોડી સાંજે તેમના સંસદીય વિસ્તાર કોલવડા ગરબાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રામજી મંદિર ખાતે અમિત શાહે કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું અભિવાદન ઝિલીને તેમની સાથે વાતચિત કરી હતી.