કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે ચંદીગઢ પોલીસ પ્રતિભાવ સમયની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરશે. આજે ચંડીગઢ પોલીસના હીરક જયંતિ સમારોહને સંબોધતા તેમણે કહ્યું,ચંદીગઢ પોલીસ આજે તાત્કાલિક કાર્યવાહી અને અસરકારક પ્રતિભાવ સમયની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમે છે.
તેમણે ઉમેર્યું ચંદીગઢ પોલીસ કાફલામાં આજે 141 નવા વાહનોનો ઉમેરો થવાથી તેની કાર્યક્ષમતા અને કટોકટી સેવાઓ વધુ મજબૂત બનશે.