કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવા પશુપાલન સંબંધિત પ્રણાલીઓ વિકસાવી રહી છે. તેમાં ગાયના છાણમાંથી બાયોગેસ અને કાર્બનિક ખાતર બનાવવાથી લઈને દૂધના ઉત્પાદનોનું પ્રક્રિયા કરવા અને બજાર સુલભતા પૂરી પાડવા સુધીના પ્રયાસો સામેલ છે. શ્રી શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્ય સ્તરની ગૌપાલક પરિષદને સંબોધિત કરતાં આ વાત કહી.
Site Admin | ઓક્ટોબર 3, 2026 8:18 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ગ્રામીણ અર્થતંત્રને નવીગતિ આપવા પશુપાલન સંબંધિત પ્રણાલીઓ વિકસાવી રહી છે