ઓક્ટોબર 3, 2026 2:55 પી એમ(PM)

printer

એશિયમ ગેમ્સ ક્રિકેટમાં ભારતે આપેલા જીત માટેના 212 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનનો સંઘર્ષ

એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક માટેની ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાન સામે જીત માટે 212 રનનુ લક્ષ્યાંક મુક્યુ છે. જીત માટે પાકિસ્તાનની ટીમ સંઘર્ષ કરી રહી છે. સસ્તામાં ત્રણ વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનને છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે 19 ઓવરમાં 5 વિકેટે 179 રન કર્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.