ઓગસ્ટ 7, 2026 9:44 એ એમ (AM)

printer

16 ઓગસ્ટની અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ પણે રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું કે, ઓપરેશનલ કારણોસર 16 ઓગસ્ટની અમદાવાદ – ઓખા વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ પણે રદ રહેશે. મુસાફરોએ આ ટ્રેન અંગેની વધુ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) દ્વારા મેળવવાની રહેશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવાયું છે.