ડિસેમ્બર 30, 2025 2:20 પી એમ(PM)

views 27

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગણાવીને તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, દેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું મહત્વપૂર્...

ડિસેમ્બર 30, 2025 2:18 પી એમ(PM)

views 23

વિરોધ પક્ષોના તમામ આરોપોને ફગાવીને જી રામજી યોજનાને શ્રમિકલક્ષી ગણાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે સંસદે વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને અગાઉની મનરેગા યોજનાની ખામીઓ દૂર કરવા માટે વિકસીત ભારત - જી રામ જી વિધેયક પસાર કર્યું છે. આજે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધિત કરતાં તેમણે આ મુજબ જણાવ્યું. યોજનાનું નામ બદલવાના વિપક...

ડિસેમ્બર 30, 2025 2:17 પી એમ(PM)

views 34

ઉત્તરાખંડ અને મુંબઇમાં થયેલા અલગ અલગ અકસ્માતમાં દસ લોકોના મોત….

ઉત્તરાખંડના અલ્મોડાના વિનાયક વિસ્તારમાં બસ અકસ્માતમાં 6ના મોત થયા છે.રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના જણાવ્યા અનુસાર, ભીખિયાસૈનથી રામનગર જતી બસમાં લગભગ 17 થી 18 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.અકસ્માતની જાણ થતાં, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પોહંચી બચાવ કામગીરી શરૂ...

ડિસેમ્બર 30, 2025 2:15 પી એમ(PM)

views 35

ગાઢ ધુમ્મસને કારણ હવાઇ અને ટ્રેન સેવાઓ પર અસર.. 118 ઉડ્ડયનો રદ

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે આજે રેલ અને હવાઈ સેવાઓ પ્રભાવિત છે. દિલ્હી આવતી 20 થી વધુ ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે આજે 118 ઉડાનો રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અન...

ડિસેમ્બર 30, 2025 2:14 પી એમ(PM)

views 31

ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાને કારણે લોકોને સ્થળાંતર કરવા તંત્રની અપીલ

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઉત્તરી કિનારા તરફ આગળ વધી રહેલું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હેલી હવે શ્રેણી ચારના તોફાનમાં પરિવર્તિત થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આજે કિમ્બર્લી પ્રદેશમાં ગંભીર અસર કરે તેવી શક્યતા છે. ડર્બી સહિતના વિસ્તારમાં 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ વિ...

ડિસેમ્બર 30, 2025 2:13 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટમાં, ભારત આજે અંતિમ T20 મેચમાં શ્રીલંકા સામે ટકરાશે

મહિલા ક્રિકેટમાં, ભારત આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની ભારત પહેલાથી જ 5 મેચની શ્રેણીમાં 4-0 ની અજેય લીડ સાથે આગળ છે. રવિવારે રમાયેલી છેલ્લી મેચમાં, યજમા...

ડિસેમ્બર 30, 2025 3:03 પી એમ(PM)

views 31

મુખ્યમંત્રી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી – PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન – AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી જાહેર-ખાનગી ભાગીદારી - PPP મોડલ પર ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠન - AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સ્ત...

ડિસેમ્બર 30, 2025 9:42 એ એમ (AM)

views 22

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન જાહેર આરોગ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. ...

ડિસેમ્બર 30, 2025 9:39 એ એમ (AM)

views 39

નવા વર્ષની સલામત ઉજવણી માટે પોલીસ ખડેપગે

વિદાય લેતા 2025ના વર્ષ અને આવનારા નવા વર્ષની ઉજવણી નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પોલીસ આ ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને આનંદ દાયક માહોલમાં થાય તે માટે કટિબધ્ધ છે.31 ડિસેમ્બર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસે સલામત ઉજવણી માટેની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી ઇન્ચાર્જ પોલીસ કંટ્રોલ ડી...

ડિસેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 44

નૌકાદળનું સ્વદેશી આઇએનએસવી કૌન્ડિન્ય જહાજ પોરબંદરથી મસ્કત જવા રવાના

ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત ટાંકાવાળું સઢવાળું જહાજ, ભારતીય નૌકાદળનું સૈઈલિંગ વહાણ (આઇએનએસવી) કૌન્ડિન્ય ગુજરાતનાં પોરબંદરથી ઓમાન સલ્તનતના મસ્કત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું છે. આ ઐતિહાસિક અભિયાન જીવંત સમુદ્રી સફર દ્વારા તેના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા, સમ...