ડિસેમ્બર 27, 2025 9:43 એ એમ (AM)

views 14

પંચમહાલના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો આરંભ

પંચમહાલ જિલ્લાના ચાંપાનેર-પાવાગઢ ખાતે નવમાં પંચમહોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ પ્રારંભ કરાવ્યો હતો. શ્રી કટારાએ પંચમહોત્સવને ખુલ્લો મૂક્યા બાદ ક્રાફટ બજાર, ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવી હતી. પંચમહોત્સવમાં આયોજિત સંગીત સ...

ડિસેમ્બર 27, 2025 9:42 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 9:41 એ એમ (AM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવ...

ડિસેમ્બર 27, 2025 7:42 એ એમ (AM)

views 23

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં તાજેતરમાં એક હિન્દુ યુવાનની ક્રૂર હત્યાની નિંદા કરી.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ...

ડિસેમ્બર 27, 2025 7:40 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી માળખું બનાવવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી-ATS માળખું બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો અને જણાવ્યું કે દેશભરની પોલીસ માટે એક સામાન્ય ATS માળખું દરેક સ્તરે આતંકવાદી હુમલાઓને રોકવામાં મદદ કરશે.શ...

ડિસેમ્બર 27, 2025 8:05 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે.તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિવા...

ડિસેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે અને આવતીકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદનીઅધ્યક્ષતા કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેભાગીદારીનેપ્રોત્સાહન આપવાનો છે. આ પરિષદ ભારતનીમાનવ મૂડી ક્ષમતા અને સમાવેશકતાને વધારવા અને ભવિષ્યના વિક...

ડિસેમ્બર 27, 2025 7:37 એ એમ (AM)

views 69

ભારતે ત્રીજી મહિલા T20 ક્રિકેટ મેચમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઈ મેળવી

ભારતે ત્રીજી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી ઇમેશા દુલાનીએ સૌથી વધુ 27 રન બનાવ્ય...

ડિસેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વીર બાળ દિવસ નિમિત્તે 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી નીતિઓ યુવા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી રહી ...

ડિસેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

views 27

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના વિવિધ સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના રાભા, મિસિંગ અને તિવા સમુદાયોના પ્રતિનિધિમંડળોને મળ્યા હતા. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં તેમની ચિંતાઓને દૂર કરવાની ખાતરી આપી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની હાજરીમાં, તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરશે જે...