ડિસેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)

views 18

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું, દેશનું GDP 4.19 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે ટૂંક સમયમાં જ ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમણે ઉ...

ડિસેમ્બર 28, 2025 7:20 પી એમ(PM)

views 18

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બન્યા. શ્રી મોદીએ જણાવ્યું, આ વર...

ડિસેમ્બર 28, 2025 7:18 પી એમ(PM)

views 40

ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે આજે જૂનાગઢમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના ૨૭માં ત્રિ - વાર્ષિક અધિવેશનમાં ભાગ લીધો. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાત વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને છે. શ્રી પટેલે વીજ ઇજનેરો અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેમણે વીજક્ષેત્ર...

ડિસેમ્બર 28, 2025 7:17 પી એમ(PM)

views 44

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની આગાહી

આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જોકે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ...

ડિસેમ્બર 28, 2025 3:06 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું ...

ડિસેમ્બર 28, 2025 3:05 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા સંવાદ કર્યો. આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોએ રેડિયો અને ટીવીના માધ્યમથી પ્રધાનમંત્રીના વિચારો સાંભળ્યા હતા. તે માટે બનાસકાંઠા અને વાવ-થરાદ જિ...

ડિસેમ્બર 28, 2025 3:03 પી એમ(PM)

views 30

મહેસાણા જિલ્લાના જગુદનમાં બાગાયત મહાવિદ્યાલય ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું

મહેસાણા જિલ્લાના જગુદનમાં બાગાયત મહાવિદ્યાલય ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું, જેમાં 40 સેવતી, 7 ગલેડીયોલ, 5 રજનીગંધાની અને ચાઇના એસ્ટર તેમજ ફૂલોની અન્ય જાતોનું પ્રદર્શન કરાયું. આ પ્રદર્શનને નિહાળવા માટે શાળાના વિધાર્થી, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.

ડિસેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)

views 33

સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું

સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું છે. રાજ્યભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા હેતુ 30 ડિસેમ્બરે આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે 7 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થના...

ડિસેમ્બર 28, 2025 1:57 પી એમ(PM)

views 55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાદ કાર્યક્રમમાં કહ્યું છે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓના પ્લેટફોર્મ પર ભારતનો ડંકો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં, પ્રધાનમંત્રીએ વર્ષ 2025 પર નજર ફેરવતા કહ્યુ...

ડિસેમ્બર 28, 2025 1:55 પી એમ(PM)

views 36

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવ...