જાન્યુઆરી 2, 2025 3:23 પી એમ(PM)

views 15

ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડિજિટલ કૉમર્સ માટે ઑપન નેટવર્ક- ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ONDC મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ...

જાન્યુઆરી 2, 2025 3:21 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી રાષ્ટ્રીય રાજધાનીના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસીઓ માટે અંદાજે એક હજાર 700 નવનિર્મિત ફ્લેટોનું પણ લોકાર્પણ કરી પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારકામાં અ...

જાન્યુઆરી 2, 2025 3:19 પી એમ(PM)

views 22

ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી

ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાની 17મી તારીખે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુના કિનારે 7.4ની તીવ્રતાના ભૂકંપના...

જાન્યુઆરી 2, 2025 3:10 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારના વિકાસ પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અંતરિયાળ અને માઓવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોતરફી વિકાસ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું, આ પ્રયાસોથી ચોક્કસપણે જીવન સરળતાને પ્રોત્સાહન મળશે તેમજ ઝડપી વિકાસનો માર્ગ મળશે. તેમણે ખાસ કરીને ગઢચિરોલી અને આસપાસના વિસ્તારના...

જાન્યુઆરી 2, 2025 3:08 પી એમ(PM)

views 22

દેશના ઉત્તર ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થવાથી અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ

દેશના ઉત્તર ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થવાથી અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવતી 43 ટ્રેન પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે. આમાં પદ્માવત એક્સપ્રેસ, કાલિન્દી એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, વિક્રમશિલા એક્સપ્રેસ અને કૈફ...

જાન્યુઆરી 2, 2025 3:03 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ્સ એસોસિએશન- ACMA ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી આવેલા 104થી વધુ ટેકનોલોજી પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ACMA ટેક એક્સ્પો 2થી 4 જાન્યુઆરી, 2025 દર...

જાન્યુઆરી 2, 2025 2:57 પી એમ(PM)

views 13

દેશમાં વર્ષ 2024માં વાહનોનું વાર્ષિક વેચાણ 9 ટકા વધીને 2 કરોડ 60 લાખ થયું

ભારતમાં વર્ષ 2024માં વાહનોનું વાર્ષિક વેચાણ 9 ટકા વધીને 2 કરોડ 60 લાખ થયું છે. આ સાથે વૈશ્વિક મહામારી પહેલા વર્ષ 2018માં નોંધાયેલા 2 કરોડ 54 લાખ વાહનોના વાર્ષિક વેચાણના વિક્રમને વટાવી દીધો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ વર્ષે વાણિજ્યિક વાહનોનું વેચાણ મોટાભાગે સરકારના માળખાગત ખર્ચ પર નિર્ભર રહેશે.

જાન્યુઆરી 2, 2025 2:55 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી ડૉ. કે. એસ. મણિલાલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ડૉ. મણિલાલનું 86 વર્ષની વયે કેરળના ત્રિસુરમાં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી , શ્રી મોદીએ જણાવ્યું કે વનસ્પતિ વિજ્ઞાનમાં તેમનું કાર્ય આગામી પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓ અને ...

જાન્યુઆરી 2, 2025 2:53 પી એમ(PM)

views 22

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે. તેમજ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભા...

જાન્યુઆરી 2, 2025 2:50 પી એમ(PM)

views 27

ઓડિશામાં હૉકી ઇન્ડિયા લીગમાં આજે સુરમા હૉકી ક્લબ યુપી રુદ્રાસ સામે રમશે

હૉકી ઇન્ડિયા લીગ 2024-25માં, સુરમા હૉકી ક્લબ આજે ઓડિશામાં રાઉરકેલાના બિરસા મુંડા હૉકી સ્ટેડિયમમાં યુપી રુદ્રાસ સામે રમશે. આ મેચ રાત્રે સવા આઠ વાગ્યે શરૂ થશે. અગાઉ, શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સે ગઈકાલે રાત્રે હૉકી ઇન્ડિયા લીગની તેમની બીજી મેચમાં ટીમ ગોનાસિકાને 2-1થી હરાવ્યું હતું. રુપિન્દર પાલ સિંઘે બંગા...