જાન્યુઆરી 2, 2025 7:03 પી એમ(PM)

views 28

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારેફ્લાવર શોનું  ઉદઘાટનકરશે. અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથીવધુ રોપા સાથેની 400 ફૂટનીક્રેનિયલ વોલ બનાવવામાં આવ...

જાન્યુઆરી 2, 2025 6:59 પી એમ(PM)

views 25

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું. જેમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા.ભગવાન શ્રીરામના પગલા જ્યાં પડ્યા છે તેવી માતા શબરીની પાવન ભૂમિ દંડકારણ્ય એટલે કે ડાંગમાં દર વર્ષે  સંત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ સંમેલન પૂર્વે બે ...

જાન્યુઆરી 2, 2025 6:57 પી એમ(PM)

views 12

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી છે.. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગતપબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૭૦ હજાર ૬૦૦ થીવધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા 19 કરોડ 50 લાખની સહાય ચૂકવવામાં આવી છે.ગૌશ...

જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM)

views 19

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી છે.વંદે ભારત સહિત 11 જોડીટ્રેન નવી શરૂ કરાઈ છે. જેમાં ત્રણ જોડી ટ્રેન સુપરફાસ્ટમાં પરિવર્તિત કરાઈ છે.તેમજ આઠ જોડી ટ્રેનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત પશ્ચિમ રેલ્વેદ્વારા કુલ 107 ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે. નવી શરૂ કરાયેલ ટ્રેનમાંઅ...

જાન્યુઆરી 2, 2025 6:51 પી એમ(PM)

views 20

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતુ. ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અમદાવાદમાં ગતરાત્રિ દરમિયાન 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.8 ડીગ્...

જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM)

views 16

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. નવા વર્ષને પ્રારંભે દ્વારકા,બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ  જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે જણાવ્યું હતું કે, ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં ભક્ત...

જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM)

views 29

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા છે અને ઓલપાડ પ્રાંતને બે દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે,રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ જેકોરેક્સ પ્લાન્ટ-2મ...

જાન્યુઆરી 2, 2025 6:43 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને અશોક વિહારમાં પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.   શહેરમાં, પ્રધાનમંત્રી શ્રી મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ...

જાન્યુઆરી 2, 2025 6:39 પી એમ(PM)

views 18

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર ખાતે રૂ. 12 કરોડના ખર્ચે તૈયાર થયેલા મેજર બ્રિજ અને રોડનું લોકાર્પણ કર્યું

રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી રાજ્ય ધોરીમાર્ગ સુધીના રોડ પર સાત કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલા રીસર્ફેસિંગ અને અલીયા ગામે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મેજર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે સુર્યપરા ગામે અઢી કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મા...

જાન્યુઆરી 2, 2025 6:23 પી એમ(PM)

views 26

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંકેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ‘ જમ્મુ કાશ્મીર અને લદાખ: થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંકેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ‘ જમ્મુ કાશ્મીર અને લદાખ: થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં 7 વિભાગમાં પ્રદેશનો3 હજાર વર્ષનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિતથયેલું આ પુસ્તક નેશનલ ...