જાન્યુઆરી 5, 2025 2:31 પી એમ(PM)

views 35

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. IMDએ જણાવ્યું હતું કે, આવતીકાલે ઉત્તરાખંડમાં છૂટ...

જાન્યુઆરી 5, 2025 2:22 પી એમ(PM)

views 24

ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહા કુંભ મેળા 2025ને પ્રોત્સાહન આપશે

ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહા કુંભ મેળા 2025ને પ્રોત્સાહન આપશે. મહા કુંભ મેળાને માનવતાના સાંસ્કૃતિક વારસા તરીકે રજૂ કરવામાં આવશે. આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરીને મેડ્રિડમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં વૈશ્વિક મંચ પર મહા કુંભની ભવ્યતાને રજૂ કર...

જાન્યુઆરી 5, 2025 2:20 પી એમ(PM)

views 14

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓન સાયકલ” પહેલમાં ભાગ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ "સન્ડે ઓન સાયકલ" પહેલમાં ભાગ લીધો હતો. ડો.માંડવીયાએ પોરબંદરના ઉપલેટા વિસ્તારમાં સ્થાનિકો સાથે સાયકલ રાઈડ કરી હતી. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MY Bharat ના સહ...

જાન્યુઆરી 5, 2025 2:19 પી એમ(PM)

views 35

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન, વિદેશ મંત્રી એસ ...

જાન્યુઆરી 5, 2025 2:17 પી એમ(PM)

views 15

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો હેતુ નાગરિકોના તેમના અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારોનું રક્ષણ કરવાનો છે

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો હેતુ નાગરિકોના તેમના અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારોનું રક્ષણ કરવાનો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ડિજિટલ વ્યક્તિગત ડ...

જાન્યુઆરી 5, 2025 2:16 પી એમ(PM)

views 22

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં એક સુરક્ષા જવાન પણ શહીદ થયો હતો. સુરક્ષા દળોએ માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ઘટનાસ્થળેથી એકે 47 અને સેલ્ફ લોડિંગ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. વિસ્તારમાં ફાયરિંગ અને...

જાન્યુઆરી 5, 2025 2:14 પી એમ(PM)

views 12

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. – મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે

બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓ પરની કાર્યવાહી બાદ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે "કોઈ સમાધાન" કરાશે નહીં. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે. ત...

જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM)

views 30

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોની જેલમાં બંધ 185 માછીમારો અને તેમની બોટને મુક્ત કરશે

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોમાં જેલમાં બંધ 185 માછીમારો અને તેમના જહાજો ની પરસ્પર આપ-લે કરશે. બાંગ્લાદેશ 95 ભારતીય માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સોંપશે. જ્યારે ભારત ની જેલમાં બંધ 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરાશે. ભારતમાં પકડાયેલી બે બાંગ્લાદેશી બોટ અને બાંગ્લાદેશમાં પકડાયેલી છ ભારતીય...

જાન્યુઆરી 5, 2025 2:10 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મેટ્રોના નવા રૂટનું ઉદઘાટન કરીને મેટ્રોમાં મુસાફરી કરી બાળકો સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે સફર દરમિયાન ટ્રેનમાં બેઠેલા બાળકો સાથે વાતચીત કરી હતી. 13 કિલોમીટરના આ રૂટનું નિર્માણ આશરે 4 હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે થયુ છે. પ્રધાનમંત્રી શ્રી મોદી 12 હજાર 200 કરોડ રૂપિયા...

જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM)

views 35

ચીનમાં ફેલાયેલા HMP વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પરીક્ષણ માટેની પ્રયોગ શાળાઓ વધારશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેછેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં ફેલાતા HMP વાયરસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફમેડિકલ રિસર્ચ - ICMR HMP વાયરસનું પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણો પર દેખરેખ સુનિશ્...