ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં લાલ બહાદુર શાસ્ત્રી
રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધન કરીને વિધ્યાર્થીઓને પદવી એનાયત કરશે.
Site Admin | ઓક્ટોબર 6, 2026 11:08 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહ સંબોધન કરશે