એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)

views 35

આઇપીએલ માં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે મુકાબલો

ઇન્ડીયન પ્રીમિયર ક્રિકેટ લીગ- આઈપીએલ ટી-૨૦ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે. દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાંક 18 ઓવર અને ચાર બોલમાં પાંચ વિકેટે હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 44 રન બનાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદે બે વિકેટ લીધી. ડેવાલ્ડ બ્રેવિસે 42...

માર્ચ 26, 2025 7:45 પી એમ(PM)

views 42

IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. આસામના ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મૅચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમ રિયાન પરાગ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ અજિંક્યા રહાણેના સુકાની હેઠળ રમી રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, રાજસ્થાન રૉયલ્સે 3 ઑવરમાં 0 વિકેટ ગુમાવી 26 રન બનાવ્યા છે. આ પહેલા ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મૅચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને અગિયાર ...