નવેમ્બર 9, 2024 1:20 પી એમ(PM)

views 19

ઝારખંડ: CM હેમંત સોરેનના નજીકના સાથી સુનીલ શ્રીવાસ્તવના ઘરે IT વિભાગના દરોડા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના સાથી સુનીલ શ્રીવાસ્તવના ઘરે આવકવેરા વિભાગ દરોડા પાડી રહ્યું છે. શ્રીવાસ્તવ સાથે જોડાયેલા રાંચી અને જમશેદપુરના નવ અલગ-અલગ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.