ઓગસ્ટ 12, 2024 3:54 પી એમ(PM)

views 54

અદાણી જૂથ અને સેબીએ હિડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યાં

અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આરોપોને પાયા વિહોણા અને ગેર માર્ગે દોરવતા ગણાવ્યાં હતાં... સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણી જૂથે જણાવ્યું હતું કે તે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે જૂથે કહ્યું છેકે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવ્યા છે. સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચે હિંડનબર્ગ દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ) એ જણાવ્યું હતું કે હિન્ડેનબર્ગ માર્કેટ ઇકોસિસ્ટમમાં રોકાણકારોમાં અવિશ્વાસ ...

જુલાઇ 2, 2024 3:53 પી એમ(PM)

views 69

સેબીએ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હિન્ડેનબર્ગ રિસર્ચ એલ. એલ. સી, નાથન એન્ડરસન અને મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ક કિંગ્ડનની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે. આ 46 પાનની કારણ નોટિસમાં સેબીએ આરોપ મૂક્યો છે કે હિંડનબર્ગ અને એન્ડરસને, સેબી એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માર્કેટ રેગ્યુલેટરે ધ્યાન દોર્યું હતું કે હિન્ડેનબર્ગ અને FPI એન્ટિટીએ ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી હતી કે આ અહેવાલ ભારત બહાર જામીનગીરીના સો...