જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM)

views 26

સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઇમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. શ્રી શાહ દેશમાં દસ હજાર નવી રચાયેલી સોસાયટીઓ માટે તાલીમ કાર્યક્રમ અને પ્રાથમિક સહકારી સોસાયટીઓ માટે રેન્કિંગ સિસ્ટમ શરૂ કરશે. શહેરી સહકારી બેંકોની વ્યવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે સર...

ડિસેમ્બર 25, 2024 2:06 પી એમ(PM)

views 22

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું વિતરણ પણ કરશે.આનાથી પંચાયતોને ધિરાણની સુવિધા મળશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ગ્રામજનો માટે યોજનાઓનો લાભ મેળવવાનું સરળ બનશે.નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થશે.આ ...