ફેબ્રુવારી 11, 2025 3:15 પી એમ(PM)

views 33

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી

બોર્ડની પરીક્ષાને લઇને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

ઓક્ટોબર 24, 2024 3:01 પી એમ(PM)

views 57

શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે.શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે.આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ માહિતી આપી હતી.(બાઈટ - પ્રફૂલ પાનશેરિયા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી)