નવેમ્બર 19, 2024 2:18 પી એમ(PM)

views 32

રશિયાએ સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો

શિયાએ ગઈકાલે સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો છે.દક્ષિણ આફ્રિકાના દેશ સિએરા લિયોન અને યુકે દ્વારા રજૂ  કરાયેલા આ પ્રસ્તાવમાં સુદાનમાં તમામ પક્ષકારોને તાત્કાલિક ધોરણે દુશ્મનાવટ બંધ કરવા તેમજ યુદ્ઘ વિરામ પર વાતચીત કરવા માટે અપીલ કરવામાં આવી છે.આ પ્રસ્તાવ નાગરિકોની સુરક્ષિત અવર-જવર તેમજ માનવ સહાય સહિતના અન્ય પગલાઓને સુનિશ્ચિત કરવા વાટાઘાટો અર્થે એક મંચ પર આવવા દરખાસ્ત કરાઈ છે.બ્રિટનના વિદેશ સચિવ ડેવીડ લેમીએરશિયાની આ પ્રતિક્રિયાને અસ્પષ્...