નવેમ્બર 27, 2024 7:08 પી એમ(PM)

views 32

ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’ માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ

ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’ માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફુટસલ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં ફુટસલ ખેલાડીઓની પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની 62 પ્રતિભાશાળી ખેલાડીઓએ કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી હતી. જેમાં રાજ્યની નવ સહિત દેશની કુલ 25 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગ...