જુલાઇ 1, 2024 7:41 પી એમ(PM)

views 48

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી

રાજ્યના કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મુકી છે. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત કરેલા શાકભાજી પાક સરળતાથી મળી રહ...