ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM)

views 23

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 160 રન કર્યા છે.ભારતે તેની ટીમમાં મોહમ્મ્દ સિરાજ, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની જગ્યાએ આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલનો સમાવેશ થાય છે.દરમિયાન, ન્યૂઝીલેન્ડે તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે.તેણે મેટ હેનરીની જગ્યાએ મિશેલ સાન્ટરને સ્થાન આપ્યું છે.બેંગુલુરમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આ મેચ જીતીને...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 27

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...