નવેમ્બર 16, 2024 2:52 પી એમ(PM)

views 33

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચુંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત નિશ્ચિત કરવા તમામ કાર્યકર્તાઓના વંદન-અભિનંદન કર્યા હતા. આ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી મહારાષ્ટ્રમાં સોલાપુર, પુણે અને સાંગલીમાં પ્રચ...