સપ્ટેમ્બર 20, 2024 7:32 પી એમ(PM)

views 29

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૧, ૧૪, ૧૭, ૧૯ની ઓછી વયના ભાઈઓ, બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન સ્કેટિંગ રીંગ, ચોપાટી, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંદાજીત ૧૮૯ ખેલાડીઓ ભાગ લીધો હતો.