જાન્યુઆરી 15, 2025 8:42 એ એમ (AM)

views 41

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે .. માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિતરણ કરશે..કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરસે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ...

જાન્યુઆરી 15, 2025 8:10 એ એમ (AM)

views 39

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય વિસ્તાર એવા માણસા, કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિતરણ કરશે..કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરસે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

જાન્યુઆરી 14, 2025 8:17 એ એમ (AM)

views 40

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઘાટલોડિયામાં પોલીસ આવાસો અને સ્ટેશનનું ખાતમુહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે ગઇકાલે અમદાવાદ પહોંચ્યા હતા.આજે ઉત્તરાયણ પર્વની તેઓ તેમના મતવિસ્તાર મેમનગર ખાતે પતંગ ઉડાડીને મજા માણશે. સાથે સાથે આજે તેઓ ઘાટલોડિયા ખાતે પોલીસ આવાસ નિગમ નિર્મિત 902 જેટલા આવાસોનું અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના મતવિસ્તાર એવા માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે ...

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 57

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 78

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી ...

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 82

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 19, 2024 2:18 પી એમ(PM)

views 32

ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો

ડોક્ટર આંબેડકરનુ અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરૂધ્ધ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને કારણે હોબાળો મચ્ચો છે. આજે સવારે ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સંસદ ભવન સંકુલમાં વિપક્ષી સભ્યોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હોબાળામાં ઘાયલ થયા છે. મીડિયા સાથે વાત કરતા શ્રી સારંગીએ આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો મારતા તે ઘાયલ થયા હતા.. આ સમગ્ર ઘટનાની સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નિંદા કરી હતી.

ડિસેમ્બર 19, 2024 2:05 પી એમ(PM)

views 48

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે.આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર ...

ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM)

views 40

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે.આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર ...

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 94

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....