જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM)

views 29

સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે :કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને MSP પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સૂચનો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સમિતિને કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનને વધુ સ્વાયત્તતા આપવાની શક્યતા તપાસવા માટે કહેવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણે એમ પણ...