રમતગમત

માર્ચ 24, 2025 6:48 એ એમ (AM)

views 31

ભારતે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વ કપ 2025 જીત્યો

ભારતે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વ કપ 2025 જીત્યો છે. પુરુષોની ટીમે અંતિમ મેચમાં ઘરઆંગણાની ટીમ ઇંગ્લેન્ડને 44-41 સાથે હરાવ્યું હતું. અગાઉ, ભારતીય મહિલા ટીમે પણ આ જ સ્થળે ફાઇનલમાં 57-34 ના પ્રભાવશાળી સ્કોર સાથે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. એશિયાની બહાર પ્રથ...

માર્ચ 24, 2025 6:28 એ એમ (AM)

views 20

આઇપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય પ્રારંભ કર્યો

આઇપીએલ ટી-20માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 156 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે રચિન રવિન્દ્રના અણનમ 65 અને સુકાની રુતુરાજ ગાયકવાડના આક્રમક 53 રનની મદદથી 19.1 ઓવરમાં ...

માર્ચ 23, 2025 8:06 પી એમ(PM)

views 19

IPL-T20 ક્રિકેટમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, આજે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું

IPL-T20 ક્રિકેટમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, આજે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને 47 બોલમાં 106 રન અને ટ્રાવીસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલના સંજુ સેમસને 37 બોલમાં 66 અને ધ્રુવ જુરેલે 35 બોલમાં...

માર્ચ 23, 2025 8:03 પી એમ(PM)

views 13

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં, શૂટર્સ અને પેરા તિરંદાજોએ અસાધારણ કૌશલ્ય અને સ્પર્ધાત્મકતાનું પ્રદર્શન કર્યું, આજે તેમના વિરોધીઓ સામે જોરદાર લડત આપી.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં, શૂટર્સ અને પેરા તિરંદાજોએ અસાધારણ કૌશલ્ય અને સ્પર્ધાત્મકતાનું પ્રદર્શન કર્યું, આજે તેમના વિરોધીઓ સામે જોરદાર લડત આપી. ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે, સુમેધા પાઠકે 10 મીટર એર પિસ્તોલ મહિલા SH1 શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

માર્ચ 23, 2025 1:47 પી એમ(PM)

views 23

ટેનિસમાં, ભારતના યુકી ભાંબરી અને તેના પોર્ટુગીઝ પાર્ટનર નુનો બોર્જેસે મિયામી ઓપનના મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેનિસમાં, ભારતના યુકી ભાંબરી અને તેના પોર્ટુગીઝ પાર્ટનર નુનો બોર્જેસ આજે સવારે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડા ખાતે મિયામી ઓપનના મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાંબરી અને બોર્જેસે 32માં રાઉન્ડમાં ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને ક્રોએશિયાના ઇવાન ડોડિગને 6-4, 3-6, 10-7 થી ...

માર્ચ 23, 2025 1:02 પી એમ(PM)

views 16

IPL-T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે

IPL-T20 ક્રિકેટમાં આજે બપોરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આજે બીજી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે. બંન...

માર્ચ 23, 2025 9:10 એ એમ (AM)

views 20

કોલકાતામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું.

કોલકાતામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું.બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા અજિંક્ય રહાણેની ટીમ નાઈટ રાઈડર્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા. બેંગલુરુના સ...

માર્ચ 23, 2025 9:08 એ એમ (AM)

views 15

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન.

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025 ના ત્રીજા દિવસે, ગઇકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચો જોવા મળી.પેરાલિમ્પિક બેડમિન્ટન ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં નિતેશ કુમાર, કૃષ્ણા નાગર, મનીષા રામદાસ અને સંજીવ કુમારે પોતપોતાની શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. કેરળની 21 વર્ષીય આલ્ફિયા...

માર્ચ 22, 2025 8:10 પી એમ(PM)

views 19

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે.

IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે. આઇપીએલની પ્રથમ મેચમાં કોલકાતામાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાલી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી છે. હાલમાં મળતા સમાચાર મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સે 4.1 ઓવરમાં 1 વિકેટે 31 ર...

માર્ચ 22, 2025 8:08 પી એમ(PM)

views 19

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

દિલ્હીમાં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સના ત્રીજા દિવસે, ભાગ્યશ્રી માધા જાધવે મહિલાઓના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. વીરભદ્ર સિંહે પુરુષોની ડિસ્કસ થ્રો શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. પુરુષોની શોટ પુટ શ્રેણીમાં, મોનુ ઘંગાસે સુવર્ણ ચંદ્રક જીત્યો. ચંદ્રકોની યાદીમાં તમિલનાડુ પ્રથમ સ્થાને, હરિયાણા બીજા સ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.