રમતગમત

માર્ચ 28, 2025 9:54 એ એમ (AM)

views 19

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં, લખનઉ સુપર જાયન્ટ્સે ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું. હૈદરાબાદે આપેલા 191 રનના લક્ષ્યનો પીછો કરતા લખનઉ એ માત્ર 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવી લીધા. લખનઉ માટે નિકોલસ પૂરને સૌથી વધુ 26 બોલમાં 70 રન બનાવ્યા, જ્યારે મિશેલ માર્શે 31 બોલમાં 52 રનનું યોગદાન આ...

માર્ચ 28, 2025 9:54 એ એમ (AM)

views 31

રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે.

રાષ્ટ્રીય મહિલા હોકી લીગની ફાઇનલમાં આજે હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે. આ મેચ રાંચીમાં સાંજે 6 વાગ્યાથી રમાશે. ઝારખંડ અને મિઝોરમ વચ્ચે ત્રીજા સ્થાન માટે સાંજે 4 વાગ્યે મેચ રમાશે.ઝારખંડે ગઈકાલે છેલ્લી લીગ મેચમાં ઓડિશાને હરાવીને પૂલ Aમાં ત્રીજા સ્થાને રહી. બંગાળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે ગઈકાલે સ્...

માર્ચ 28, 2025 9:43 એ એમ (AM)

views 17

જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રક જીત્યા.

જોર્ડનના અમ્માનમાં સિનિયર એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્યચંદ્રકો જીત્યા છે. ગઈકાલે સ્પર્ધાના ત્રીજા દિવસે રિતિકાએ રજત જ્યારે મુસ્કાન અને માનસી લાઠેરે કાંસ્યચંદ્રકો જીત્યા હતા.76 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં રિતિકાનો કિર્ગિસ્તાનની એપેરી મેડેટ કાઝી સામે 6-7 થી પરાજય થયો હતો. મુસ્કા...

માર્ચ 27, 2025 8:19 પી એમ(PM)

views 26

દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે.

દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે. રમતના અંતિમ દિવસે, ખેલાડીઓએ પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પુરુષોની વર્ગ 6 શ્રેણીમાં, યેઝદી અસ્પી ભામગરાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો. મહિલા વર્ગ 6 શ્રેણીમાં, ભાવિકા કુકડિયાએ ગોલ્ડ મેડલ જીત્...

માર્ચ 27, 2025 7:27 પી એમ(PM)

views 19

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે.

રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે. રાજય સરકાર દ્વારા યોજયેલા મહાકુંભમાં 15થી 20 વર્ષની વયજુથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમ પ્રથમ ક્રમાંકે, 6 થી 14 વર્ષની વયજુથમાં વ્યારાના વિદ્યાર્થી યશકુમાર ગામીત દ્વિતીય ક્રમે વિજેતા થયા છે...

માર્ચ 27, 2025 2:23 પી એમ(PM)

views 21

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો

ભારતીય પુરુષ અને મહિલા બાસ્કેટબોલ ટીમોએ ગઈકાલે સિંગાપોરમાં FIBA એશિયા કપ 2025 માં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમે ક્વોલિફાઇંગ ડ્રોના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારતીય ટીમે મકાઉ સામેની તેની બીજી ગ્રુપ મેચમાં પણ 21-6થી વિજય મેળવ્યો. આજે ભારતીય ટીમ ક્વોલિફાઇંગ ગ્રુપ સ્ટ...

માર્ચ 27, 2025 10:23 એ એમ (AM)

views 21

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. નોઇડા ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં નેનાએ શાનદાર પ્રદર્શન કર્યું.નેનાએ અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 4 સુવર્ણ અને એક રજત ચંદ્રક જયારે રાષ્ટ્રીય સ્તરે 2 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીતીને અ...

માર્ચ 27, 2025 9:43 એ એમ (AM)

views 22

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે ઉપસ્થિત રહેશે. ખેલો ઇન્ડિયા મિશન હેઠળ એક મુખ્ય પહેલ તરીકે, પેરા ગેમ્સ પ્રતિભાશાળી રમતવીરોને ઉચ્ચ સ્તરે તેમની કુશળતા દર્શાવવ...

માર્ચ 27, 2025 9:24 એ એમ (AM)

views 18

IPL ટી-20 ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું- આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ.

આઇપીએલ ટી-20 ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ કાલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે 17.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 153 રન બનાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો. ક્વિન્ટન ડી કોકે 61 બોલમાં અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમીને જીત સરળ બનાવી હતી.અગાઉ, બેટિંગ કરવા ઉતરેલ...

માર્ચ 26, 2025 7:45 પી એમ(PM)

views 32

IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. આસામના ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મૅચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમ રિયાન પરાગ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ અજિંક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.