રમતગમત

માર્ચ 20, 2025 7:56 પી એમ(PM)

views 19

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નાણાકીય સહાય ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. ટીમનાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 3-3 કરોડ ર...

માર્ચ 20, 2025 2:22 પી એમ(PM)

views 16

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે. મહિલા ડબલ્સમાં ભારતનાં ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જર્મનીની સેલિન હબ્સચ તથા એમિલી લેહમૅનની જોડી સામે રમશે. આ મૅચ સાંજે પાંચ વાગીને 50 મિનિટે રમાશે. આ પહેલા તેમણે ગઈકાલે પહેલા તબક્કા...

માર્ચ 20, 2025 2:20 પી એમ(PM)

views 18

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે.

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી થાઇલેન્ડના પટાયામાં રમાશે. ભારત 18 વર્ષ પછી બીચ સોકર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. ટીમના મુખ્ય કોચ મોહમ્મદ ફૈઝલ બિન સૂદે લગભગ બે દાયકા પછી ભારતની સ્પર્ધામાં વાપસી પર કહ્યું કે ટીમનું ધ્યાન ...

માર્ચ 19, 2025 7:41 પી એમ(PM)

views 18

કબડ્ડી વિશ્વકપમાં ભારતની મહિલા ટીમે પોલેન્ડને હરાવ્યું

બેડમિન્ટનમાં, સ્વિત્ઝર્લેન્ડનાં બેસલ ખાતે રમાઈ રહેલી સ્વિસ ઓપન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ભારતની ઇશારાની બરુઆ અને અનુપમાન ઉપાધ્યાય પ્રી ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ્યા છે. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતે ફરી એક વાર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. ભારતની મહિલા ટીમે કોવેન્ટ્રી ખાતે ગ્ર...

માર્ચ 19, 2025 2:09 પી એમ(PM)

views 17

ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ – 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો લોન્ચ કરાયાં

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ - 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો ગઈકાલે નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા.    આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનારો આ રમતોત્સવ 27 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા,યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા પહેલે રમતવીરોને એક નોંધપાત્ર મંચ પૂર...

માર્ચ 19, 2025 8:52 એ એમ (AM)

views 20

કબડ્ડી વર્લ્ડ કપમાં, ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ની મેચ ડ્રો.

કબડ્ડી વર્લ્ડ કપમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય પુરુષ ટીમની ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે રમાયેલી સ્કોટલેન્ડ સામેની રોમાંચક મેચમાં ડ્રોમાં પરિણમી હતી.. ભારતે મજબૂત શરૂઆત કરી, શરૂઆતની થોડી મિનિટોમાં જ 7-4 ની લીડ મેળવી હતી, જોકે સ્કોટલેન્ડની ટીમે પણ આક્રમક રમત રમીને વળતો જવાબ આપ્યો હતો...

માર્ચ 18, 2025 2:24 પી એમ(PM)

views 45

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે. મહિલા ટીમ ભારતીય સમય મુજબ 5:30 વાગે ગૃપ D-માં વેલ્સ સામે રમશે. જ્યારે પુરુષોની ટીમ ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે ગૃપ B-માં સ્કોટલેન્ડ સામે રમશે. ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે...

માર્ચ 18, 2025 9:50 એ એમ (AM)

views 16

IOCએ લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરાયો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે ગયા મહિને IOC દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે...

માર્ચ 17, 2025 2:22 પી એમ(PM)

views 15

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

માર્ચ 17, 2025 10:02 એ એમ (AM)

views 18

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. સાત દિવસ ચાલનારી ટૂર્નામૅન્ટમાં યુનાઈટેડ કિંગ્ડમના વેસ્ટ મિડલૅન્ડ્સ ક્ષેત્રમાં બર્મિંઘમ, કૉવેન્ટ્રી, વૉલ્સૉલ અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.