પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 8, 2025 7:29 પી એમ(PM)

views 17

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ખાદીનું વેચાણ કરીને આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં વર્ષ 2024-25માં અંદાજે 683 કરોડથી વધુ...

ડિસેમ્બર 8, 2025 5:36 પી એમ(PM)

views 23

રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે

રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ રક્ષક જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો છે. આ અંગે રાજ્ય સરકારે મુંબઇ ગૃહરક્ષક નિયમો, 1953ના નિયમ-9માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે ગૃહરક્ષક સભ્યોની નિવૃત્તિ વયમર્ય...

ડિસેમ્બર 8, 2025 5:24 પી એમ(PM)

views 21

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIRની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં 92 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બૂથ સ્તરના અધિકારી-BLO અને સંબંધિત વિભાગની સક્રિયતાને પગલે કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાની નાયબ કલેક્ટર નિશાંત કુગશિયાએ જણાવ્યું.

ડિસેમ્બર 8, 2025 5:13 પી એમ(PM)

views 17

કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ

કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. 20 JCB અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી થઇ રહી છે. સાંજ સુધીમાં 250 કરોડ રૂપિયાની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલ...

ડિસેમ્બર 8, 2025 5:09 પી એમ(PM)

views 25

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ છે. ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાની ટુકડી એ ભેટ ગામે દરોડા પાડીને ગેરકાયદે કોલસાના કૂવા પરથી બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે હવે અહીં ફરીથી ખનીજ ચોરી ન થાય તે માટે અત્યાર સુધીમાં 17 કૂ...

ડિસેમ્બર 8, 2025 5:05 પી એમ(PM)

views 24

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. મોડાસા તાલુકાના લચ્છાઇ ગામે તુષાર ચૌહાણે 350 વીઘામાં ડ્રેગનફ્રુટ-જામફળની બાગાયતી ખેતી કરી છે. તેઓ જણાવી રહ્યા છે કે,તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રુટનું વાવેતર ખૂબ સફળ રહ્યું છે. હાલમાં જામફળપણ બજારમાં પહોંચી રહ્યા છે અને બજારમાં તેની વધુ માગન...

ડિસેમ્બર 8, 2025 5:01 પી એમ(PM)

views 23

માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

69 મી રાજ્ય કક્ષાની શાળા રમતગમત મંડળ-SGFI થાંગ તા માર્શલ આર્ટની 17 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં ભાવનગરની લોકશાળા મણારનાં વિદ્યાર્થી મિલન મકવાણા અને દક્ષા મકવાણાએ રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આગામી દિવસોમાં તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ સ...

ડિસેમ્બર 8, 2025 5:31 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, વિકસિત ગુજરાત-2047" ના સંકલ્પને સાકાર કરવામાં આ વ્યૂહાત્મક રૂમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમણે માહિતી વિશ્લેષણ રૂમની મુલાકાત વ્યવ...

ડિસેમ્બર 8, 2025 10:31 એ એમ (AM)

views 20

રાજકોટ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ

અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોનું રાજકોટ સાક્ષી બન્યુ હતુ. માનવ મહેરામણ રોમાંચિત ભારતીય વાયુ સેનાના જવાનોના અદભૂત શૌર્ય અને અવકાશી સ્ટંટનું નિદર્શન કરતા, સ્માર્ટ સિટી એરીયામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીના ગગનભેદી હર્ષનાદ અને ચીચીયારીથી જબરદસ્ત માહોલ સર્જાયો..ગરૂડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્...

ડિસેમ્બર 8, 2025 10:29 એ એમ (AM)

views 19

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે એક મોટા ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.સંયુક્ત ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી ડ્રગ્સ ઝડપાયું છે. પ્રારંભિક તપાસ મુજબ, ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં સંકળાયેલા અનેક શખ્સો સુધી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.