પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદીની સમીક્ષા કરવામાં આવી. રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ અંગે પણ ચર્ચા કરાઇ. આ ઉપરાંત અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામ...

ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

views 22

અમદાવાદમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારને ત્યાં આવકવેરા વિભાગના સાગમટે દરોડા

શહેરમાં ગઇકાલે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. કુલ 19 જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ...

ડિસેમ્બર 10, 2025 10:27 એ એમ (AM)

views 19

ખાસ મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત 133 વિધાનસભા મતવિસ્તારમાં ફોર્મ ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. જેમાં 17 જિલ્લાઓમાં 100 ટકા કામગીરી થઇ ગઇ છે. જ્યારે 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઇ ગઇ છે. ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગઇ...

ડિસેમ્બર 10, 2025 10:10 એ એમ (AM)

views 19

આજે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવાર દસ વાગે કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિત જણશની ખરીદી, રાજ્યમાં ખાતરની અછત તથા રાહત પેકેજ મામલે થયેલી અરજીઓની સમીક્ષા કરાશે. જ્યારે અમદાવાદમાં સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ...

ડિસેમ્બર 10, 2025 10:09 એ એમ (AM)

views 19

સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં “સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મીઓ- અધિકારીઓનું અને ભ્રષ્ટાચારીઓ સામે ફર...

ડિસેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. ગુજરાતનાં ત્રણ સહિત 48 કલાકારોને આ પુરસ્કાર એનાયત કરાયા. કચ્છી બાંધણીના કલાકાર ગુલામહુસેન ઉમર ખત્રીને વર્ષ 2023 માટેના શિલ્પ ગુરુ શ્રેણીમાં પુરસ્કાર અપાયો. વર્ષ 2023ના રાષ્ટ્રીય પુરસ્કારની શ...

ડિસેમ્બર 9, 2025 7:09 પી એમ(PM)

views 18

રાજ્યમાં SIRની કામગીરીમાં પાંચ કરોડથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે.

રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIRની કામગીરીની સમયસીમાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે આ ઝુંબેશના ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે જ્યારે 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જે મતદારોના ફોર્મ પાછ...

ડિસેમ્બર 9, 2025 7:07 પી એમ(PM)

views 15

અમદાવાદ ગુના શાખાએ વટામણ બગોદરા ધોરીમાર્ગ પરથી 2 કરોડથી વધુના માદક પીણાંનો જથ્થો પકડ્યો

અમદાવાદ ગ્રામીણ ગુના શાખાએ વટામણ બગોદરા હાઇવે પરથી બે કરોડથી વધુનો વિદેશી માદક પીણાનો જથ્થો પકડી પાડ્યો છે. રાયપુર પાટિયા પાસે પોલીસના દરોડામાં આ જથ્થો પકડાયો છે. આ જથ્થો મોકલનાર રાજસ્થાનના ફતેહપુર સિકરીનો શખ્સ તેમજ આ મુદ્દામાલને લેનાર જામનગરનો એક શખ્સ બંને ફરાર છે જેની શોધખોળ ચાલુ છે. બીજી તરફ ભરૂચ...

ડિસેમ્બર 9, 2025 7:06 પી એમ(PM)

views 18

ગાંધીનગરની NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે “DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર” એનાયત

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે "DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર" એનાયત કરાયો છે. NFSU પરિસરમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સને DSCI વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ 2025માં પ્રતિષ્ઠિત "સરકારી સંસ્થાઓ દ્વારા...

ડિસેમ્બર 9, 2025 3:07 પી એમ(PM)

views 19

SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ ..

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના 15 લાખ 73 હજાર 254 મતદારોએ તેમના મતદાર ગણતરી પત્રકો સમય મર્યાદામાં જમા કરાવ્યા છે. આગામી 11 ડિસેમ્બર સુધી ગણતરી પત્રક જમા કરાવી શકાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.