રમતગમત

એપ્રિલ 16, 2025 9:34 એ એમ (AM)

views 23

ઈન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટમાં યશવીર સિંહે, કિશોર જેનાને હરાવીને પુરુષોનો ભાલા ફેંકનો ખિતાબ જીત્યો

ઈન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટમાં યશવીર સિંહે, કિશોર જેનાને હરાવીને પુરુષોનો ભાલા ફેંકનો ખિતાબ જીતી લીધો છે.ગઈકાલે ચેન્નાઈમાં યોજાયેલી આ સ્પર્ધમાં યશવીરે 77.49 મીટરના રેકોર્ડ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે કિશોર જેના, 75.99 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા.બંને ખેલાડીઓએ આગામી એશિયન ચેમ્પિયનશિપ-૨૦...

એપ્રિલ 16, 2025 9:29 એ એમ (AM)

views 16

IPLમાં, પંજાબ કિંગ્સે, ગઇકાલે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું

IPLમાં, પંજાબ કિંગ્સે, ગઇકાલે કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રને હરાવ્યું. ગઈકાલે ચંદીગઢ ખાતે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે આપેલા 112 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 15 ઓવર અને એક બોલમાં માત્ર 95 રન બનાવી શકી.પંજાબ કિંગ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ લીધી. તેને પ્લેય...

એપ્રિલ 16, 2025 9:16 એ એમ (AM)

views 18

શૂટિંગમાં, ભારતે ISSF વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતાં, પ્રથમ દિવસે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા

શૂટિંગમાં, ભારતે ISSF વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતાં, પ્રથમ દિવસે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા.મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં, સુરુચી સિંહે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો, મનુ ભાકરને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.સૌરભ ચૌધરીએ પુરુષોની 10 મીટર એર પિસ્...

એપ્રિલ 15, 2025 1:49 પી એમ(PM)

views 16

I.P.L.માં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાશે. ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંઘ આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. પંજાબની ટીમ શ્રેયસ અય્યર અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેના સુકાનીપદ હેઠળ મેદાનમાં ...

એપ્રિલ 15, 2025 9:35 એ એમ (AM)

views 25

15મી હોકી ઈન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં, મધ્યપ્રદેશ અને પંજાબ આજે સાંજે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ટકરાશે

15મી હોકી ઈન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં, મધ્યપ્રદેશ અને પંજાબ આજે સાંજે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. જ્યારે યજમાન ઉત્તર પ્રદેશ અને મણિપુર ત્રીજા અને ચોથા સ્થાન માટે સાંજે પાંચ વાગ્યે રમશે.રવિવારે સેમિફાઇનલમાં, મધ્યપ્રદેશે મણિપુરને 5-3થી હરાવીને ગ...

એપ્રિલ 15, 2025 9:19 એ એમ (AM)

views 19

I.P.L.માં ચૈન્નઇ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટસને હરાવ્યું

IPL T20 માં, ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સ પર પાંચ વિકેટથી વિજય મેળવીને પાંચ મેચની હારનો સિલસિલો સમાપ્ત કર્યો.167 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી, જેમાં ઓપનિંગ જોડી રચિન રવિન્દ્ર અને રાશિદ શેખે 50 રનની ભાગીદારી નોંધ...

એપ્રિલ 14, 2025 6:24 પી એમ(PM)

views 16

હૉકી ઇન્ડિયાએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે 26 સભ્યની મહિલા ટીમની જાહેરાત કરી

હૉકી ઇન્ડિયાએ આજે પર્થ હૉકી સ્ટેડિયમમાં 26 એપ્રિલથી ચાર મે સુધી યોજાનારી સ્પર્ધામાં ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે 26 સભ્યની મહિલા ટીમની જાહેરાત કરી છે. પાંચ મૅચની શ્રેણીની પહેલી બે મૅચ-માં ભારતનો સામનો ઑસ્ટ્રેલિયા-એ ટીમ સામે થશે. ત્યારબાદ સિનિયર ઑસ્ટ્રેલિયન ટીમ સાથે ત્રણ મૅચ રમાશે. મહિલા ટીમનાં સુકાની મિડ...

એપ્રિલ 14, 2025 6:20 પી એમ(PM)

views 32

અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો

અમેરિકાના ફ્લૉરિડામાં રમાઈ રહેલી તીરંદાજી વિશ્વ-કપ 2025માં ભારતના ધીરજ બોમ્માદેવરાએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તેમણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં એન્ડ્રેસ ટૅમિનો મેડિઅલને 6-4થી પરાજય આપી આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ધીરજ બોમ્માદેવરાએ આ ટૂર્નામૅન્ટમાં બીજો ચંદ્રક જીત્યો છે. આ વિજય સાથે ભારતે તીર...

એપ્રિલ 14, 2025 9:58 એ એમ (AM)

views 17

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું

આઇપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે ગઇકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવ્યું હતું. તિલક વર્માએ 33 બોલમાં 59 રનની ઇનિંગ રમીને મુંબઈ ઈન્...

એપ્રિલ 14, 2025 9:27 એ એમ (AM)

views 14

અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ તિરદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો

વિશ્વ તિરંદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો. ગઈકાલે રાત્રે યુ. એસ. એ. ના ઔબુર્ન્ડેલ ખાતે ફાઇનલમાં ધીરજ બોમ્મદેવરા, તરુણદીપ રાય અને અતનુ દાસની ત્રિપુટી ચીન સામે 1-5 થી હારી ગઇ હતી. ત્યારબાદ તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ એકમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો. સિઝન-ઓપનિંગ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.