રમતગમત

એપ્રિલ 20, 2025 8:56 એ એમ (AM)

views 21

IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રને હરાવ્યું

IPLમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું.181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ, નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે 178 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી અવેશ ખાને ત્રણ વિકેટ લીધી અને તેને પ્લ...

એપ્રિલ 19, 2025 7:05 પી એમ(PM)

views 25

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અનેદિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતટાઈટન્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ગુજરાત તરફથી મોહમદ સિરાજેત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સઅને લખનઉ...

એપ્રિલ 19, 2025 9:46 એ એમ (AM)

views 33

IPLમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ...

એપ્રિલ 19, 2025 9:24 એ એમ (AM)

views 36

પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી હરાવ્યું

IPL ક્રિકેટમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે.દરમ્યાન ગઇકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈમાં વરસાદથી પ્રભાવિત મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ...

એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM)

views 16

ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયામાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો

ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયાના દમ્મામમાં અંડર-૧૮ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.હિમાંશુએ 67.57 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ટોચનું સ્થાન મેળવ્યું. ભારતે ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ, પાંચ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રકો સહિ...

એપ્રિલ 18, 2025 1:41 પી એમ(PM)

views 22

IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે

IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 162 રન બનાવ્યા ...

એપ્રિલ 18, 2025 8:55 એ એમ (AM)

views 15

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું.

IPLમાં ગઈકાલે, મુંબઈ ઈન્ડિયન્સે, સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું.મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 163 રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવર અને એક બોલમાં છ વિકેટે 166 રન બનાવ્યા. વિલ જેક્સે 36 જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 9 બોલમાં 21 રન બનાવ્યા. વિલ જેક્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર...

એપ્રિલ 17, 2025 1:28 પી એમ(PM)

views 19

I.P.L. ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મૅચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે સાડા સાત વાગ્યે આ મૅચ શરૂ થશે. મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સના સુકાનીપદ હેઠળ મેદાનમાં ઉતરશે. આ પહેલા, ગઈકાલે દિલ્હી કૅપિટલ્સે રાજ...

એપ્રિલ 17, 2025 9:55 એ એમ (AM)

views 19

I.P.L. ની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કૅપિટલ્સે રાજસ્થાન રૉયલ્સને સુપર ઑવરમાં પરાજય આપ્યો હતો. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમનો સ્કોર બરાબર થતાં મૅચનો નિર્ણય સુપર ઑવરથી થયો હતો.આ વખતની I.P.L.ની આ પહેલી મૅચ હતી, જેનો નિર્ણય સુપર ઑવરથી થયો. દિલ્હી કૅપિટલ્સે નિર્ધારિત 20...

એપ્રિલ 17, 2025 9:09 એ એમ (AM)

views 16

નિશાનબાજીનાં વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો

આંતર-રાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ- I.S.S.F. વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પેરુમાં રમાઈ રહેલા વિશ્વ-કપમાં ઈન્દરસિંહ સુરુચિ અને સૌરભ ચૌધરીની ભારતીય જોડીએ 10 મીટર મિશ્ર એર પિસ્તોલ નિશાનબાજી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ભારતીય જોડીએ ફાઈનલમાં ચીનના કિયા-નક્સુન યાઓ અને કાઈ હૂ-ની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.